Gujarat/
ગાંધીનગર: આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યમા લમ્પીના કહેરને લઈ ચર્ચા અને સમીક્ષા, કોરોના કેસો અને વેક્સિનેશન પર ચર્ચા, PM મોદીના આગામી પ્રવાસને લઇ થશે ચર્ચા, રાજ્યમા ચોમાસાની સ્થિતિને લઇ પણ થશે ચર્ચા, વાવેતર, અતિવૃષ્ટિ નુકસાન પેકેજ પર પણ ચર્ચા સંભવ
