Gujarat/ વડોદરામાં ડોક્ટરને માર મારતાં વિવાદ, દર્દીનાં સ્વજને ડોક્ટરને માર મારતા હોબાળો, યુરોકેર હોસ્પિટલનાં તબીબ ડો.પ્રતીક શાહને માર માર્યો, ઓપરેશન બાદ પણ સારું ન થતાં સ્વજનો ઉશ્કેરાયા, મામલો વારસિયા પોલીસ મથકે પહોંચ્યો, તબીબો એકજુટ થઇ પોલીસ મથકે પહોંચ્યા, હુમલો કરનાર રાજેન્દ્ર રાઠોડ નામનાં શખ્સની અટકાયત

Breaking News