Gujarat/ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કર્યા કેસરિયા, સી.આર. પાટીલે પહેરાવી ટોપી, પ્રાંતિજના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેન્દ્રસિંહ, ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, પ્રાંતિજના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેન્દ્રસિંહ

Breaking News