Navratri 2022/
મંતવ્ય ન્યૂઝ દ્વારા વેલકમ નવરાત્રીનો ખાસ કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝના ઉપક્રમે ઝૂમી ઉઠશે ખેલૈયા અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગરબાનો કાર્યક્રમ બ્લૂ લગૂન પાર્ટીપ્લોટમાં રમાશે ગરબા વસાણી ફાર્મ નિકોલમાં ગરબાની રમઝટ જામનગર અને સુરતમાં પણ ગરબાનો કાર્યક્રમ ખેલૈયાઓ મંતવ્ય ન્યૂઝ સાથે બોલાવશે ગરબાની રમઝટ
