Rajkot/ આજથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્યના 400 કેન્દ્રો પર સરકાર ખરીદશે મગફળી રાજકોટ જિલ્લાના 22 કેન્દ્રો પર ખરીદાશે મગફળી જિલ્લાના 97 હજાર ખેડૂતોએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન પ્રથમ તબક્કે 20-20 ખેડૂતોને બોલાવાશે દરેક ખેડૂતને SMS થી જાણ કરવામાં આવશે

Breaking News

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી
રાજ્યના 400 કેન્દ્રો પર સરકાર ખરીદશે મગફળી
રાજકોટ જિલ્લાના 22 કેન્દ્રો પર ખરીદાશે મગફળી
જિલ્લાના 97 હજાર ખેડૂતોએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન
પ્રથમ તબક્કે 20-20 ખેડૂતોને બોલાવાશે
દરેક ખેડૂતને SMS થી જાણ કરવામાં આવશે