Exam/ કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આજે આપશે ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા

આજથી ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા યુજી-પીજીના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા 800થી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા ઓફલાઇન પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા યુનિ.કેમ્પસમાં

Breaking News

આજથી ગુજરાત યુનિ.ની ત્રીજા તબક્કાની પરીક્ષા
કોરોનામાં પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
યુજી-પીજીના અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા
800થી વધુ વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા
ઓફલાઇન પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા યુનિ.કેમ્પસમાં