Gujarat/
ભાવિના પટેલને રાજ્ય સરકાર તરફથી ઇનામની જાહેરાત, ભાવિનાને રાજ્ય સરકાર તરફથી 3 કરોડનું ઇનામ અપાશે, રમતગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત, ભાવિનાએ પેરાલિમ્પિકમાં મેળવ્યો સિલ્વર મેડલ, ટેબલટેનિસ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ
