Breaking News/
મહેસાણા જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો, માત્ર 10 દિવસમાં ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા, ગત વર્ષની તુલનામાં ડેન્યુના 90 ટકા કેસ વધ્યા, ડેન્ગ્યુના કેસો વધતા તંત્રમાં મચી દોડધામ, કેસો વધતાં DDO એ બોલાવી ચીફ ઓફિસરોની બેઠક, જીલ્લામાં ફોગિંગ વધારવા સૂચના અપાઈ
