Breaking News/ જુનાગઢઃ માંગરોળ દરિયામાં વાવાઝોડાની અસર, ભારે પવન સાથે વરસાદ માહોલ, 60 થી 80 કી.મી.ની ઝડપે પવન ફૂંકાયો, દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, દરિયામાં વિઝીબિલિટી ઝીરો, તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ, NDRF અને SDRFની ટીમ તૈનાત, મરીન કમાન્ડો ફોર્સ દરિયા કિનારે તૈનાત, બે હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

Breaking News