Gujarat/
બોટદમાં થયેલ લઠ્ઠાકાંડનો મામલો, કેમિકલ કંપનીને પોલીસનું સમન્સ, AMOS,FINAR કંપનીને પાઠવ્યું સમન્સ, કંપનીના કર્મચારી, સંચાલકોને હાજર રહેવા આદેશ, FINAR કંપનીના કર્મચારી પહોંચ્યા પોલીસ સ્ટેશન, વકીલ સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારીની હાજરીમાં પૂછપરછ શરૂ, નિર્લિપ્ત રાયની હાજરીમાં પૂછપરછ
