Gujarat/
સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ, મેઇન્ટેનન્સ અને પાઇલોટ સહિત માટે કર્યો ખર્ચ, 2019માં પ્લેન માટે રૂ. 3,59,92,310નો ખર્ચ, 2019માં હેલિકોપ્ટર માટે 3,41,46,540નો ખર્ચ, 2020માં પ્લેન માટે 13.31,32,600નો ખર્ચ, 2020માં હેલિકોપ્ટર માટે 3,36,88,620નો ખર્ચ
