Breaking News/ આવતીકાલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ ભીમ અગિયારસના તહેવારને લઈ લેવાયો નિર્ણય કાલે માર્કેટિંગ યાર્ડમાં હરાજી કામકાજ રહેશે બંધ યાર્ડનો શાકભાજી વિભાગ રાબેતા મુજબ રહેશે શરૂ આગામી પહેલી જૂનથી રાબેતા મુજબ યાર્ડ થશે શરૂ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા આપ્યો સંદેશ

Breaking News