જામનગર/
પોલીસ મથક પાસે લાખોની ચોરી સીટીએ પોલીસ મથક નજીક આંગડીયા પેઢીમાં ચોરી બદરી કોમ્પ્લેક્ષમાં આવેલ આંગડીયા પેઢીમાં ચોરી રૂ.5 લાખથી પણ વધુની રોકડ ચોરી
