Gujarat/
ઉંઝા ઉમિયાધામ આવતીકાલથી બંધ, કાલથી ભક્તો નહીં કરી શકે દર્શન, 14 થી 30 એપ્રિલ સુધી મંદિર દર્શન માટે બંધ, ઉંઝા ઉમિયાધામ મંદિર ટ્રસ્ટનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
