Breaking News/
પાટણના વારાહીમા ACBની સફળ ટ્રેપ 3.50 લાખની લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો વારાહી પો.સ્ટે.નો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો પો.કો. હરીસિંહ વાઘેલા ACBના સકંજામાં કોન્સ્ટેબલ સાથે તેનો મદદગાર પણ ઝડપાયો આરોપીનું નામ નહિ ખોલવા, ધરપકડ નહી કરવા માંગી હતી લાંચ
