મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
ગુજરાત NSUI પ્રમુખની પત્રકાર પરિષદ
SC,ST, OBC સ્કોલરશીપ અંગે પત્રકાર પરિષદ
વિદ્યાર્થીઓના ફી ને લઈને થતા પ્રશ્નો અંગે
મેડિકલ ફી માં પણ સતત વધારો કર્યો છે
શાળા કોલેજનાં સંચાલકો પોતાની મનમાની ચલાવે છે
સરકારે કોરોના કાળમાં ફી ન વધારવાનો કર્યો હતો આદેશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
