Ahmedabad/ રાજપથ અને કર્ણાવતી કલબ હજુ પણ રહેશે બંધ

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદમાં કોરોનાકાળમાં ક્લબોમાં ‘લોકડાઉન’ રાજપથ અને કર્ણાવતી કલબ હજુ પણ રહેશે બંધ રાજપથ કલબ 10 ડિસે. સુધી બંધ રાખવાનો નિર્ણય લંબાવ્યો કર્ણાવતી કલબે 15 ડિસે. સુધી બંધ રાખવા લંબાવ્યો નિર્ણય મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ […]

Breaking News

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

અમદાવાદમાં કોરોનાકાળમાં ક્લબોમાં ‘લોકડાઉન’
રાજપથ અને કર્ણાવતી કલબ હજુ પણ રહેશે બંધ
રાજપથ કલબ 10 ડિસે. સુધી બંધ રાખવાનો નિર્ણય લંબાવ્યો
કર્ણાવતી કલબે 15 ડિસે. સુધી બંધ રાખવા લંબાવ્યો નિર્ણય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો