લ્હાણી/
અમદાવાદ: AMCના કોર્પોરેટરના પુત્રને લ્હાણી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીએ આપ્યું કામ 7 ઝોનમાં હોસ્પિ.માં 3.60 કરોડનું કામ અપાયું સફાઈ,દર્દીની સેવા માટે મંગાવાયું હતું ટેન્ડર કોર્પોરેટર પુત્રને 50 ટકા કામ અપાયું અન્ય બે કંપનીઓને 25-25 ટકા કામ અપાયું 11 કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા
