Breaking News/
વડોદરામાં શોભાયાત્રા પથ્થરમારાનો મામલો તોફાની તત્વો સામે નોંધાઈ ફરિયાદ 45 આરોપીઓ સામે નામજોગ FIR દાખલ 23 આરોપીઓની પોલીસે ધરપકડ કરી 500થી વધુના ટોળાં સામે ફરિયાદ 360થી વધુ CCTV કેમેરાથી ચેક કરાયા
