Gujarat/ મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક, બાંસવાડાના મહીબજાજ ડેમમાંથી પાણી છોડાયુ, પાણીની આવક થતાં ડેમને હાઈ એલર્ટ પર મુકાયો, કડાણા ડેમ 90 ટકા ભરાયો, મહીસાગર-પંચમહાલના 118 ગામોને કરાયા એલર્ટ, હાલ ડેમની જળ સપાટી 415.6 ફૂટે પહોચી, ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે

Breaking News