Gujarat/
આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, નવનિયુક્ત અધ્યક્ષ નીમાબેન આચાર્ય સંભાળશે અધ્યક્ષપદ, ઉપાધ્યક્ષ પદ માટે થશે ચૂંટણી, ભાજપના જેઠા ભરવાડે ભર્યું છે ફોર્મ, કોંગ્રેસના અનિલ જોષીયરાએ પણ ભર્યું છે ફોર્મ
