Breaking News/
નગરજનો કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર જામ ખંભાળિયા PGVCL દ્વારા બે દિવસ વીજકાપ ઝીંકાયો શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ શનિવાર અને રવિવાર 2 દિવસ વીજકાપ રહેશે અગત્યના સમારકામને પગલે વીજકાપ બે દિવસ શહેરના પાવર સપ્લાય પર માઠી અસર બે દિવસ સવારના 7 થી બપોરના 1 સુધી નહી મળે વિજ પુરવઠો
