મોદી-ભૂપેન્દ્ર પટેલ/
PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ અંગે ચર્ચા રાજ્યમાં વાવાઝોડા સામે તંત્રની સજ્જતા અંગે મેળવી વિગતો PMએ ગુજરાતને તમામ મદદો પૂરી પાડવાની આપી ખાતરી
