ચક્રવાત બિપરજોય/
બિપોરજોય વાવઝોડાને લઈને સરકાર એલર્ટ NDRF ની વધુ 3 ટીમો ડિપ્લોઇડ કરાઈ જામનગર, માંગરોળ અને ખંભાળીયા ખાતે ડિપ્લોઇડ કરાઇ અત્યાર સુધીમાં NDRF ની કુલ 16 ટીમો ડિપ્લોઇડ કરાઇ NDRFની અન્ય 5 ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ જરૂરિયાત મુજબ 15 જેટલી NDRFની ટીમોને ઐરલીફ્ટ કરી ગુજરાત લવાશે
