કેબિનેટ બેઠક/ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરાશે ટેકાના ભાવે પાકની ખરીદી મુદ્દે ચર્ચા થશે રાજ્યમાં વધતા કોરોનાના કેસ અંગે પણ ચર્ચા થશે

Breaking News