Breaking News/
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો-2023, જાહેર માર્ગો પરના ખુલ્લા પ્લોટોની હરાજી શરુ કરાઈ, મેળામાં પ્લોટ ભાડે લેવા મોટી સંખ્યામાં લોકો હાજર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હરાજીની શરૂઆત કરાઈ, પ્રથમ વાર હરાજીની રકમ દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવશે, રકમનો ઉપયોગ યાત્રિકોની સુવિધા વધારવામાં કરાશે, હરાજીમાં અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
