Gujarat/
આણંદ ઉમરેઠમાં કોરોના કેર વચ્ચે ગરબાની રમઝટ, ઉમરેઠના રતનપુરા ગામનો વીડિયો થયો વાયરલ , ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો માસ્ક પહેર્યા વગર રમી રહ્યા છે ગરબા , ગરબામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
