Gujarat/ અમદાવાદ:ટેન એકર મોલની ઓફિસ સીલ ઓફિસ ઉપરાંત બેઝમેન્ટ પણ કરાયું સીલ કુલ 573 એકમોમાં તંત્રએ તપાસ હાથ ધરી મચ્છરના ઉપદ્રવ મામલે 254 એકમોનો નોટીસ કુલ 3.39 લાખનો વહીવટી દંડ વસૂલાયો

Breaking News