Breaking News/
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલો, કોર્ટે તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, પોલીસે 5 દિવસના રિમાન્ડની કરી હતી માગ, તથ્યના પિતાને પોલીસ કસ્ટડીનો આદેશ, મુખ્ય આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, 9 લોકોના ભોગ લેનાર તથ્ય પટેલના રિમાન્ડ મંજૂર
