Gujarat/
અમદાવાદઃ કથિત લઠ્ઠા કાંડ મામલો, બરવાળાના રોજીદ ગામમાં દારૂ બંધી અંગે થઇ હતી રજૂઆત, MLA રાજેશ ગોહિલ લેખિતમાં મામલતદારને રજૂઆત, 06-04-2022 યોજાયેલ સંકલન બેઠકમાં લેખિતમાં રજૂઆત
