Breaking News/
અમદાવાદઃ રથયાત્રા પૂર્વે રૂટની કરાશે સમીક્ષા, મનપાના અધિકારીઓ રૂટની કરશે સમીક્ષા, DGP સુરક્ષા મુદ્દે જગન્નાથ મંદિરની લેશે મુલાકાત, AMC ના પદાધિકારીઓને મેયર રાઉન્ડમાં રહેશે ઉપસ્થિત, મનપાના અધિકારીઓ રૂટની કરશે સમીક્ષા
