હત્યા/
અમદાવાદ:ખોખરામાં છરીથી હુમલો કરાયો એક વ્યકિતનું મોત,એક વ્યકિત ઘાયલ સામાન્ય બાબતમાં કરાયો જીવલેણ હુમલો ઘાયલ વ્યકિતને એલજી હોસ્પિટલ ખસેડાયો
