અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.મહત્વનું છે કે, દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે ઝુપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.જો કે, આગમાં જાનહાની સમાચાર નથી.પરંતુ આ આગના પગલે આશરે 40 જેટલા ઝુપડા બળીને ખાખ થઇ ગયા હતા
Not Set/
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝુંપડપટ્ટીમાં આગ
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝુંપડપટ્ટીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.મહત્વનું છે કે, દાણીલીમડાના ચંડોળા તળાવ પાસે ઝુપડપટ્ટીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જેની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.જો કે, આગમાં જાનહાની સમાચાર નથી.પરંતુ આ આગના પગલે આશરે 40 […]
