Breaking News/ અમદાવાદના નારાયણપુરામાં NRI સાથે છેતરપિંડી, લોન કરાવી આપવાનું કહી 39 લાખની કરી છેતરપિંડી, NRI સાથે અશ્વિન શાહ નામના શખ્સે આચરી છેતરપિંડી, લોન કરાવી આપવાનું કહી રૂપિયા 39 લાખ ખંખેરી લીધા, NRI પાસેથી રૂપિયા 39 લાખ પડાવી આરોપી થયો ફરાર, ફરિયાદના આધારે પોલીસે અશ્વિન શાહની શોધખોળ હાથ ધરી July 30, 2023khusbu pandya Breaking News