Gujarat/
અમદાવાદના વિરમગામમાં મતદાન મથક બહાર મારામારી, M J સ્કુલ બહાર મારામારીની ઘટના, મતદાન દરમિયાન વિરમગામમાં મારામારી, બોગસ મતદાન થવાના આરોપ થતા મારામારી, પોલીસ બંન્ને જૂથને સમજાવાનો પ્રયાસ, MLA લાખા ભરવાડના ઈશારે બબાલનો આરોપ
