Gujarat/
અમદાવાદમાં AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન, 10 કરોડ કેશ, 12 લોકર મળી આવ્યા, 200 ઇન્કમટેક્સના અધિકારીઓ લાગેલા છે રેડમાં, મોટા પ્રમાણમાં ગેરવ્યવહારો મળી આવે તેવી આશંકા
