Gujarat/ અમદાવાદ આજથી નહેરૂબ્રિજ 45 દિવસ સુધી બંધ , નહેરૂબ્રિજના સમારકામને લઈને આજથી બ્રિજ બંધ , 13 માર્ચ થી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે, આજથી 27 એપ્રિલ સુધી 45 દિવસ સુધી બંધ , બ્રિજની હાલત જર્જરિત બનતા શરૂ કરાઇ કામગીરી, ભોપાલની કંપનીને 3.50 કરોડનો અપાયો છે કોન્ટ્રાકટ , અન્ય બ્રિજ પરથી લોકો કરી અવરજવર કરી શકશે

Breaking News