દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 4માં સરકારે અનેક છૂટછાટ આપી છે.પણ કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ ખાસ છૂટછાટ આપવામાં નથી આવી. તેવામાં એક યુવતીએ હવે ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
લોકડાઉન દરમિયાન અમદાવાદની એક મહિલાએ એક વિડીયો બનાવી ટીકટોક પર અપલોડ કર્યો હતો આ યુવતી વીડિયોમાં કહે છે કે ઇસનપુરનો બ્રિજ જે પડ્યો છે કોરે કોરે લોકડાઉન ખોલો મોદીજી લોકડાઉન ખોલો કહી રહી છે. હવે આ મામલે પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
