Gujarat/
અમદાવાદ: એરપોર્ટ પરથી ફરી ઝડપાયું ડ્રગ્સ, કેન્યાના બે નાગરિકો પાસેથી ઝડપાયું ડ્રગ્સ, 8.05 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 60 કરોડ રૂપિયા, DRIની મોટી કાર્યવાહી
