Gujarat/
અમદાવાદ નજીક ફરી એકવાર દેખાયો દીપડો, સનાથલ ગામની સીમમાં દેખાયો દીપડો, દીપડાએ નીલગાયનું મારણ કર્યું, ફોરેસ્ટ વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા, દીપડો પકડવા 4 પાંજરા મુકાયા, 4 મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં દેખાયો હતો દીપડો
