Gujarat/
અમદાવાદ મનપાના વિપક્ષ નેતાનું નામ જાહેર, શહેઝાદ ખાન પઠાન બન્યા નવા વિપક્ષ નેતા, માત્ર ઔપચારિક જાહેરાત બાકી, આવતીકાલે નિમણૂંક પત્ર પહોંચાડવામાં આવશે, મનપા સેક્રેટરી ઓફિસમાં નિમણૂંક પત્ર પહોંચાડાશે, 4 કોર્પોરેટરોના નિવેદનની લેવાઈ ગંભીર નોંધ, કોંગ્રેસે 4 કોર્પોરેટરને પાઠવી કારણ દર્શક નોટિસ, પક્ષમાં ગેરશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે: હાઈકમાંડ
