Gujarat/
અમદાવાદ વસ્ત્રાલમાં આજથી ડ્રાઇવ થ્રુ ટેસ્ટ , BRTS બસ ડેપોમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, યુનિપથ લેબ અને AMC ના સંયુક્ત ઉપક્રમે આયોજન, પોતાના વાહનમાં આવી RTPCR ટેસ્ટ કરવી શકે, વોક ઈન RT-PCR ટેસ્ટ પણ કરાવી શકાશે કોરોના ટેસ્ટ માટે લોકોએ 800 રૂ ચૂકવવા પડશે
