Gujarat/
અમદાવાદ શહેરમાં નવા 664 કેસ નોંધાયા, સુરતમાં શહેરમાં નવા 545 કેસ નોંધાયા, વડોદરામાં શહેરમાં નવા 309 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં નવા 233 કેસ નોંધાયા, જામનગર શહેરમાં નવા 54 કેસ નોંધાયા, ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા
