Gujarat/ અમદાવાદ સતત ચોથા વર્ષે દેશનું સ્વચ્છ મેગા સીટી સૌથી સ્વચ્છ મેગાસીટી તરીકે અમદાવાદને પ્રથમ ક્રમાંક સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેન્કિંગની જાહેરાત સુરતનો અભિયાન હેઠળ બીજા ક્રમે સમાવેશ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કરી હતી જાહેરાત રાજ્યોમાં મધ્યપ્રદેશનો પ્રથમ ક્રમે સમાવેશ રાષ્ટ્રપતિ મુર્મૂ્એ વિજેતા શહેરોને અભિનંદન પાઠવ્યા

Breaking News