Breaking News/
અમદાવાદ:BRTS કોરિડોરમાં વધુ એક અકસ્માત, BRTS કોરીડોરમાં એક વ્યક્તિ રેલિંગ કૂદીને ઘુસ્યો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત, ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો, બોપલથી આવતી BRTS સાથે થયો અકસ્માત
