Breaking News/ અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, વડોદરાના ફતેહપુરાના યુવકનું થયું મોત, 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોત થયું, 10 મિત્રોનું જૂથ અમરનાથ યાત્રાએ ગયુ હતુ, ગણેશના પાર્થિવ દેહને વડોદરા લાવવા પ્રયાસ

Breaking News