Gujarat/ અમરેલીના રાજુલાના MLAના ઉપવાસનો મામલો , MLA અંબરીશ ડેરની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલ , અંબરીશ રાત્રે રાજુલા જંકશન ખાતે કરે છે રાતવાસો , ઉપવાસ છાવણી નજીક સિંહ-દીપડાનો છે વસવાટ , MLA અંબરીશ ડેરને સુરક્ષા આપવા સમર્થકોની માગ

Breaking News