સુરવોડેમમાં પાણીની આવક/ અમરેલીના વડીયા સુરવોડેમમાં બમ્પર પાણીની આવક સુરવો ડેમ ભરાયો, 8 કલાકની સ્થિતિમાં 15.25 ફૂટ નવાનીર 80% સુરવોડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ વડીયા ચારણીયા સહિતના ગામોને એલર્ટ કરાયા

Breaking News