Amreli/
અમરેલીમાં પોલીસ-ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ, ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચક્યો, આજે સીઆર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ માટે જશે, કાર્યક્રમની તૈયારી દરમિયાન કાર્યકરોને માર્યો માર, 2 ભાજપ કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસની કામગીરી પર દિલીપ સંઘાણીએ ઉઠાવ્યા સવાલ, જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કરી માગ
