Gujarat/
અમરેલી રાજુલામાં વાવાઝોડાની વધી તીવ્રતા, લોકોના મકાનોમાં થઈ રહ્યું છે નુકશાન, બારી બારણાઓ ઉખડી રહ્યા છે, લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા,, વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ
